સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોની માન્યતા, કોરોના સંક્રમણ જેવુ કઈ નથી, વેક્સિન માટે અફવાઓનું બજાર ગરમ
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં રસી મુદ્દે ગેરમાન્યતા વધી રહી હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી બચવા લોકો અવનવા નુસ્કા અજમાવી રહ્યા છે.
Continues below advertisement