મોરબીની સિવિલ હોસ્પિટલમાં પૂર્વ MLA અને કલેક્ટર વચ્ચે થઈ બોલાચાલી,જુઓ વીડિયો
મોરબી( Morbi)ની સિવિલ હોસ્પિટલ( Civil Hospita)માં પૂર્વ ધારાસભ્ય અને કલેક્ટર(collector) વચ્ચે વ્યવસ્થા અંગે બોલાચાલી થઈ છે.સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવા નીકળેલા કલેક્ટર અને ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઈ છે.