Surat: ચર્ચિત અકસ્માત કેસનો આરોપી અતુલ વેકરિયા પોલીસ સમક્ષ થયો હાજર, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં ડ્રિંક અને ડ્રાઈવના કારણે જીવલેણ અકસ્માત કરનાર અતુલ વેકરિયા(Atul Vekaria) પોલીસ સમક્ષ હાજર થયો છે.જામીન પર છૂટ્યા પછી વધુ કલમ ઉમેરાતા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram