સાપુતારામાં રિવર્સ જતી કારે અન્ય એક કારને લીધી અડફેટે, જુઓ આ વીડિયો
સાપુતારામાં અકસ્માત(accident)ની ઘટના બની છે. ટેબલ પોઈન્ટ પર રિવર્સમાં જતી કારે એક કારને અડફેટે લીધી છે. જેમાંથી જીવ બચાવવા માટે મહિલા અને એક બાળક જીવ બચાવવા ચાલુ કારે નીચે ઉતરી જાય છે.