બનાસકાંઠાઃ અંબાજીમાં ચાર હવસખોરોથી યુવતીને બચાવનાર યુવકની કરાઈ હત્યા, એક નરાધમ ઝડપાયો
Continues below advertisement
બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર પર યુવતીને હવસખોર યુવાનોની ચંગુલમાંથી છોડાવનાર વિનય રાવલ નામના યુવકની હત્યા કરી દેવાઈ છે. સનસેટ પોઈન્ટ પર ચાર યુવકો યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી રહ્યા હતા આ સમયે આ યુવક વિનય રાવલે હવસખોરોને ભગાડ્યા હતા.
Continues below advertisement