Bharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ
Bharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ, સુરત થી વડોદરા જતા માર્ગ પર 5 કિલોમીટર કરતા વધુ લાંબો થયો ટ્રાફિક જામ, વાલિયા ચોકડી થી રાજપીપળા સુધી ના માર્ગ પર વાહનો ની લાંબી કતાર જોવા મળી, કાળઝાળ ગરમીમાં વાહનચાલકો અટવાયા, ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ, સુરત થી વડોદરા જતા માર્ગ પર 5 કિલોમીટર કરતા વધુ લાંબો થયો ટ્રાફિક જામ, વાલિયા ચોકડી થી રાજપીપળા સુધી ના માર્ગ પર વાહનો ની લાંબી કતાર જોવા મળી, કાળઝાળ ગરમીમાં વાહનચાલકો અટવાયા, ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ, સુરત થી વડોદરા જતા માર્ગ પર 5 કિલોમીટર કરતા વધુ લાંબો થયો ટ્રાફિક જામ, વાલિયા ચોકડી થી રાજપીપળા સુધી ના માર્ગ પર વાહનો ની લાંબી કતાર જોવા મળી, કાળઝાળ ગરમીમાં વાહનચાલકો અટવાયા,