નવસારીમાં ભારે પવનથી માછીવાડ ગામમાં બે માળનું મકાન ધરાશાયી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીના વેરાવળ, કસ્બા, સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે પવનના કારણે માછીવાડમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. માછીવાડ ગામમાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા.