વેરાવળ કોડીનાર હાઈવે પર દુકાનોના ઉડ્યા પતરા, કેટલું થયું નુકસાન? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ(Gir Somnath)ના અનેક વિસ્તારોમાં ભારે પવન(Wind) સાથે વરસાદ(Rain) થઈ રહ્યો છે. સૂત્રાપાડા(Sutrapada)ના પ્રાચી તીર્થમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વેરાવળ કોડીનાર હાઈવે રોડ પર આવેલી દુકાનોના પતરા પણ ઉડી ગયા છે.