ફટાફટ: જમ્મુ કાશ્મીરમાં પરમાર નામનો જવાન શહિદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
17 Oct 2021 09:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરમાં હરીશ પરમાર નામનો જવાન શહિદ, જિલ્લા LCBએ વડોદરામાંથી 19 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. સરકારી વિભાગમાં ફરજ બજાવતા દંપતીને એ કે જ સ્થળે રાખવા નિર્ણય. ફરજના 3 વર્ષ પૂર્ણ થયા બાદ જ લાગુ પડશે નિયમ.