સમાચાર શતક: ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનો ભાવ. સીએનજીના ભાવમાં પણ વધારો
abp asmita
Updated at:
17 Oct 2021 12:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનો ભાવ. સીએનજીના ભાવમાં પણ વધારો. દિવાળીના તહેવાર નિમિત્તે વધુ બસ શરુ કરાશે. પીએચ ડી માટે મળી શકે છે 1 વર્ષની છૂટ. VNSGUની સભામાં લેવાશે નિર્ણય. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમા ભરતી પ્રક્રિયામાં કૌભાંડ સામે આવતા 88 અધ્યાપકોની ભરતી રદ્દ કરાઈ.