આધારકાર્ડને વેક્સિન માટે પુરાવા તરીકે માન્ય નહી રાખવાનો આદેશ, જુઓ વીડિયો
આધારકાર્ડને વેક્સિન માટે પુરાવા તરીકે માન્ય નહી રાખવાનો વેક્સિન ટાસ્ક ફોર્સને નવો આદેશ આપ્યો હતો. આરોગ્ય સંગઠનોએ 50 હજારથી વધુ કર્મચારીને આધારકાર્ડ પુરાવા તરીકે એકત્રિત કર્યા છે.