મારો વોર્ડ મારી વાતઃ વડોદરાના વોર્ડ નંબર-1ના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર 1ની જ્યાં ચારે ચાર કાઉન્સીલર કોંગ્રેસના છે છતાં પણ વિસ્તારના રોડ રસ્તા ડ્રેનેજ પાણી સહિતના અનેક કામો વિરોધ પક્ષ તરીકે પણ કોર્પોરેશનમાંથી કરાવી શક્યા નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન તંત્ર ઉત્તર વિસ્તારને સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે અને વિકાસના કામ કરતું નથી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram