'27 વર્ષથી ભાજપનું શાસન છે, કોગ્રેસે ક્યારેય શાસન લીધું નથી ને લેવાની તસદી પણ નથી લીધી'
Continues below advertisement
આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (, Congress leader Hardik Patel) કહ્યું કે હું આપમાં (AAP) જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં (2022 assembly elections) પણ કોગ્રેસ ભાજપ (BJP) સામે લડવા માટે તૈયાર છે.
Continues below advertisement
Tags :
Bjp Congress Rupani Government Aam Aadmi Party BJP Government Congress Leader Hardik Patel 2017 Elections 2022 Assembly Elections