અસ્મિતા વિશેષઃદ્વારકા એક શોધ
મોક્ષના દ્વાર દ્વારકા(Dwarka)માં જન જન અને કણ કણમાં ભગવાન શ્રીકુષ્ણ(Lord Krishna) વસે છે. સંસદીય સમિતી સરકારને સૂચન કર્યું કે, જળસમાધિ લઈ ચુકેલ દ્વારકાનગરીના રહસ્યોને ઉકેલવા વ્યાપક સંશોધન હાથ ધરવામાં આવે. જેથી ઘણા નવા રહસ્યો બહાર આવશે.