અબડાસાના BJP ધારાસભ્ય પ્રધ્યુમસિંહ જાડેજાએ CM અને પ્રવાસન મંત્રીને પત્ર લખીને શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅબડાસા(Abdasa)ના ભાજપના ધારાસભ્ય(MLA) પ્રધ્યુમનસિંહ જાડેજા(Pradhyumansinh Jadeja)એ મુખ્યમંત્રી અને કેન્દ્ર પ્રવાસન મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં દરિયાકિનારે આવેલા પીંગલેશ્વરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગ કરી છે..