દમણ સહિતના કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રશાસક રાજ નાબૂદ કરાયઃ અભિનવ ડેલકર
Continues below advertisement
સેલવાસાના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈને અભિનવ ડેલકરે ખુલાસો કર્યો છે. દમણ પ્રશાસક પ્રફૂલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. લોકડાઉનમાં નજરઅંદાજ કરી દેતા લોકોના કામ કરી ન શક્યા. અભિનવ ડેલકરે પ્રશાસક કોલેજ તોડી નાખવાની ધમકી આપતા હોવાનો દાવો કર્યો હતો.
Continues below advertisement