ચણાની ટેકાના ભાવે ખરીદી મુદ્દે સવાલ કરાતા આરસી ફળદુએ કહ્યુ- ચણા-મમરાની વાત છોડો
કૃષિ મંત્રી આર.સી.ફળદુને ખેડૂતોની સમસ્યા મુદ્દે જવાબ આપવાનો પણ સમય નથી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે માત્ર 50 મણ ચણાની ખરીદી કેમ તેના જવાબ માટે એબીપી અસ્મિતાએ અનેક વખત કૃષિ મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો..પરંતુ તેઓ જવાબ આપવાથી બચતા રહ્યા છે.