'સરપંચ સાહેબ, તમે લોકો પૈસા ના આપો તો શું થાય, પછી એ કામ થાય કે ન થાય.....'
ABP અસ્મિતાએ રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં તલાટીઓની હાજરીની તપાસ કરી હતી. તલાટી કમ મંત્રીના કામનું રિયાલિટી ચેક કર્યું હતું. લોકોને ગ્રામ પંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તલાટીઓ ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી. દેવગઢમાં બે દિવસ તલાટી સાહેબ આવે છે