ચાલો જીવી લઈએ ડૉ.તેજસ પટેલ EXCLUSIVE
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબજ જરુરી છે સાથે કોરોનાને સમજવો પણ જરૂરી છે. કોરોનાની ગંભીરતા ડૉક્ટરથી વિશેષ સારુ કોઈ ના સમજાવી શકે, ત્યારે જુઓ કોરોના વાયરસ મુદ્દે ડૉ.તેજસ પટેલ સાથે ખાસ વાતચીત