એબીપી અસ્મિતાએ કર્મનિષ્ઠ સંવાદાતા વિનોદ ગજ્જરને કોરોનાના કારણે ગુમાવ્યા,કેવી હતી તેમની સફર, જુઓ વીડિયો
પાટણ જિલ્લાના સંવાદાતા વિનોદ ગજ્જરનું કોરોનાથી નિધન થયું છે. તેમની છેલ્લા 15 દિવસથી સારવાર ચાલી રહી હતી.છેલ્લા ઘણા સમયથી તેઓ પાટણ અને ઉત્તર ગુજરાતમાં તેઓ પત્રકાર તરીકે ફરજ બજાવતા હતા.