ફટાફટઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ અને કેટલા થયા મોત?,જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,955 લોકો કોરોના(Corona)થી સંક્રમિત થયા અને 133 લોકોના મોત થયા છે.આ સાથે જ રાજ્યમાં 12 હજાર 995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરપુરી સંભાવના હોવાના દાવા કરાયા છે.હાઈકોર્ટે સરકારને વધુ કડક નિયંત્રણો લગાવવા માટે આદેશ કર્યો છે.
Tags :
Gujarati News Gujarat Gujarat High Court ABP ASMITA Hospital Corona Virus Corona Infection Patient New Case