Ahmedabad માં મોંઘવારીને લઇને કોગ્રેસે કર્યો વિરોધ, 'સમાચાર શતક'માં જુઓ 100 ખબરો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારે બળદગાડામાં પ્રચાર કર્યો તો કોગ્રેસના એક ઉમેદવારે કોરોનાની વેક્સીન મફતમાં આપવાની લેખિતમાં બાંહેધરી આપી હતી