Surat ના વોર્ડ નંબર 7માં BJPના ઉમેદવારે બળદગાડામાં બેસી કર્યો પ્રચાર

Continues below advertisement

સુરતમાં વોર્ડ નંબર સાતમાં ભાજપના ઉમેદવાર અનોખો પ્રચાર કરીને મતદારોને રિઝવવા બળદગાડા પર નીકળ્યા હતા. લલિત વેકરિયા બળદ ગાડામાં બેસી પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. મનપાની ચૂંટણી લડવા માટે લલિત વેકરીયાએ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram