દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં પોલીસે નોંધી ફરિયાદ
Continues below advertisement
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાના મામલે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે મુંબઈની એક હોટલમાં રોકાયા હતા ત્યારે મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી. સાથે જ 15 પાનાની એક સુસાઈડ નોટ પણ લખી હતી. જે સુસાઈડ નોટમાં કેટલાક લોકોના નામ લખીને ડેલકરે તેઓને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા
Continues below advertisement