અસ્મિતા વિશેષઃ ઝેરીલી નૂડલ્સ
અસ્મિતા વિશેષમાં આજે વાત તમને ભાવતી નૂડલ્સની.એ નૂડલ્સ જે મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તમારૂ પેટ ભરી પણ દે છે.પણ શું તમને એ ખ્યાલ છે કે આ નૂડલ્સ જીવ પણ લઈ શકે છે. ટેસ્ટ અને મસાલાથી ભરપૂર નૂડલ્સને જોઈને તમારા મોઢામાં પાણી આવી જતું હશે પણ આજનો આ અહેવાલ જોશો તે એ ખ્યાલ આવશે કે નૂડલ્સ તમારા માટે, તમારા પરિવાર માટે અને ખાસ કરીને તમારા બાળકો માટે કેટલી જીવલેણ સાબીત થઈ શકે છે.