મુખ્યમંત્રીની કોલર ટ્યુનને લઇને કોગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રીની કોલર ટ્યુન મામલે કોગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કોગ્રેસે મુખ્યમંત્રી રૂપાણીએ કે ભાજપે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી કે નહીં ? કેટલો ખર્ચ થયો ? સહિતની બાબતો જાહેર કરવાની માંગ કરી હતી. તે સિવાય જો દોષી ઠરે તો જવાબદારો સામે ઉપરાંત મોબાઇલ કંપની સામે પગલાં ભરવાની માંગ પણ કોગ્રેસે કરી હતી. પેટાચૂંટણી વખતે જ આવી કોલર ટયૂનથી મતદારો પર અસર થઈ રહી હોવાની કોંગ્રેસે રજૂઆત કરી હતી.
Continues below advertisement