ABP અસ્મિતા સાથે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલના અધ્યક્ષ જસ્ટિસ પી.પી.ભટ્ટની ખાસ વાતચીત
Continues below advertisement
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ નવરાત્રિના સમયગાળાથી ફિઝિકલ કોર્ટ હિયરીંગ માટે શરૂ થઈ શકે છે.. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ પી. પી. ભટ્ટે એબીપી અસ્મિતા સાથેની exclusive વાતચીતમાં આ જાણકારી આપી .lockdown ના સમયગાળા દરમિયાન અને અનલોક માં ઇન્કમટેક્સના લગતી અપીલો બાબતે કયા પ્રકારની કામગીરી થઈ તે અંગે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ પીપી ભટ્ટે એક્સક્લુઝિવ વાતચીત કરી.. એપ્રિલ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશભરમાંથી ઇન્કમટેક્સ ને લગતી ૫૦૦૦થી વધુ અપીલનું વર્ચ્યુઅલ હિયરિંગ થી નિરાકરણ લાવવામાં આવ્યું... આ સાથે જ ઇન્કમટેક્સ ના મુદ્દે ભારત સરકારે શરૂ કરેલી યોજનાઓનો પણ કરદાતાને યોગ્ય લાભ મળે તે માટે પણ standard operating procedure બનાવવામાં આવી છે.
Continues below advertisement