ABP C voter Exit poll: પંજાબમાં અકાલી દળને ઝટકો, કોંગ્રેસ અને AAPને કેટલી બેઠકો મળશે?
Continues below advertisement
Lok Sabha Election 2024 ABP C voter Exit poll: પંજાબમાં અકાલી દળને ઝટકો, કોંગ્રેસ અને AAPને કેટલી બેઠકો મળશે?
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર પંજાબમાં NDAને 21 ટકા, કોંગ્રેસને 33 ટકા, આમ આદમી પાર્ટીને 24 ટકા અને શિરોમણી અકાલી દળને 22 ટકા વોટ મળવાની શક્યતા છે. એક્ઝિટ પોલ મુજબ પંજાબની 13 સીટોમાંથી એનડીએને 1-3, કોંગ્રેસને 6-8, આમ આદમી પાર્ટીને 3-5 અને અકાલી દળને 0 સીટો મળે તેમ લાગે છે. એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર પંજાબમાં NDAને 21 ટકા, કોંગ્રેસને 33 ટકા, આમ આદમી પાર્ટીને 24 ટકા અને શિરોમણી અકાલી દળને 22 ટકા વોટ મળવાની શક્યતા છે. એક્ઝિટ પોલ મુજબ પંજાબની 13 સીટોમાંથી એનડીએને 1-3, કોંગ્રેસને 6-8, આમ આદમી પાર્ટીને 3-5 અને અકાલી દળને 0 સીટો મળે તેમ લાગે છે.
Continues below advertisement