નવસારીમાં ખડકાળા સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત,ત્રણના મોત

નવસારીના વાંસદાના ખડકાળા સર્કલ નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. વઘઈ તરફથી આવતા ટેમ્પોએ અ઼ડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola