Valsad : સામેથી દોડીને આવતાં આખલાએ એક્ટિવા પર જતી મહિલાને મારી ટક્કર ને પછી..., જુઓ લાઇવ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 12:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડમાં (Valsad) રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. શહેરના કોસંબા રોડ પર પસાર થઇ રહેલા એક્ટિવા ચાલકને સામેથી આવતો આખલો ભટકાય છે.આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાને ઈજા પહોંચી હતી.