Ahmedabad ના ચાંગોદરની શ્યામ એસ્ટેટમાંથી નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયુ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે નકલી ઘી બનાવતું ગોડાઉન ઝડપ્યું હતું. ચાંગોદર શ્યામ એસ્ટેટમાં ગોડાઉનમાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 1 લાખ 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram