Kon Banse Nagarsevak: બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Kon Banse Nagarsevak: બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું કે સોસાયટીમાં રસ્તા બનાવવામાં આવ્યા નથી. ગટરની સમસ્યા સૌથી મોટી છે.