નરેશ કનોડિયાના નિધન પર અભિનેતા સંજય ગોરડિયાએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર અભિનેતા સંજય ગોરડિયાએ દુખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું બે ભાઈની જોડી ફ્ક્ત ફિલ્મ કે ઓરકેસ્ટ્રા માટે નહી બંને ભાઈઓએ સાબિત કર્યું તેમની જોડી અતૂટ હતી.
Continues below advertisement