હોળીના તહેવાર પર રાજ્યના કયા બે શહેરોમાં દોડશે એક્સ્ટ્રા બસો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોળીના તહેવાર પર સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસો દોડાવાશે. અમદાવાદથી 100 અને સુરતથી 200 વધારાની બસો દોડાવાશે.સોશિયલ ડિસટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવા એસટી વિભાગે અપીલ કરી છે.