વલસાડના વાપીમાં હોસ્પિટલના વહીવટી અધિકારીઓ કેમ મારી રહ્યા છે વલખા?,જુઓ વીડિયો

વલસાડના વાપીમાં ઓક્સિજન માટે હોસ્પિટલના વહીવટી અધિકારીઓ વલખા મારી રહ્યાં છે. ગઈકાલે ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે આઠ હોસ્પિટલે મળીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વાપીના સીનિયર તબીબોમાં ઓક્સિજન અંગે ભય સતાવી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola