ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય પછી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Continues below advertisement

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય પછી વરસાદ પડ્યો છે. સુત્રાપાડા, પ્રાચિ જેવા સ્થળો પર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોને રાહત થઈ હતી. કપાસ અને મગફળી જેવા પાકોને વરસાદ પડવાથી ફાયદો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram