વલસાડના વાપીમાં બે સપ્તાહના વિરામ બાદ વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં જોવા મળી ખુશી
વલસાડ(Valsad)ના વાપી(Vapi)માં ઝરમર વરસાદ(rain) વરસ્યો છે. અહીંયા બે સપ્તાહના વિરામ બાદ અહીંયા ફરી વરસાદે એન્ટ્રી મારી છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.આ સાથે જ શહેરીજનોને પણ ગરમીમાંથી રાહત મળી છે.
Tags :
Vapi Valsad Rain Farmers ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV