Jamnagar: ગુલાબનગર પાણીનો સંપ જર્જરિત થતા તંત્ર પર ઉઠ્યા સવાલ, મનપાના અધિકારીએ શું કર્યો દાવો?
જામનગર(Jamnagar) શહેરમાં 40 હજાર જેટલા ઘરને પીવાનું પાણી પુરુ પાડતો ગુલાબનગર પાણી(Gulabnagar water supply)નો સંપ જર્જરિત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે. જેથી આગામી સમયમાં લોકોને ગંદુ પાણી પીવુ પડે તેવી સમસ્યાનું નિર્માણ થઈ શકે છે.
Tags :
Water Supply Dilapidated ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Jamnagar: Questions Gulabnagar