ખાદ્યતેલ અને પેટ્રોલ બાદ હવે શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, કેટલા વધ્યા ભાવ?
Continues below advertisement
હવે ખાદ્ય તેલ, ટામેટા, મેથી અને કોથમીરના ભાવમાં પણ વધારો થયો છે. જેના મધ્યમવર્ગની હાલાકીમાં વધારો થયો છે. કોથમીરના ભાવ 120-150 રૂપિયા થયા છે. ભારે વરસાદને કારણે વિવિધ પાકને ભારે નુકસાન થયું હતું.
Continues below advertisement