માલધારી સમાજ સાથે બેઠક કર્યા બાદ જીતુ વાઘણીએ પત્રકાર પરિષદ યોજી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

માલધારી સમાજ સાથે બેઠક કર્યા બાદ રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે ઢોર નિયત્રંણ બિલ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram