આંદોલનકારી પ્રવિણ રામ આજે ધારણ કરશે આમ આદમી પાર્ટીનો ખેસ, જુઓ વીડિયો
આંદોલનકારી પ્રવિણ રામ(Pravin Ram) આજે ગોપાલ ઈટાલિયા(Gopal Italia) અને ઈશુદાન ગઢવી(Ishudan Gadhvi)ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. 2 દિવસ પહેલા મનીષ સિસોદીયા સાથે પ્રવિણ રામે મુલાકાત કરી હતી.
Tags :
Gujarati News Aam Aadmi Party Manish-sisodia ABP ASMITA ABP News Pravin Ram Gopal Italia Isudan Gadhvi Agitators ABP Live News