Rajkot: ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છલકાયા નદી નાળા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot) જિલ્લામાં ભારે વરસાદ(Rain)ને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા નદી નાળા છલકાયા છે. જેતપુરના ખીરસરા ગામમાં બેઠી ધાબી પર પુરના પાણી ફરી વળ્યા છે. જેથી બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. અહીંયો મોટો પુલ બનાવવાની ગ્રામજનોની વર્ષો જૂની માંગ છે.
Continues below advertisement