Ahmedabad: પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં,ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગ બાકી
અમદાવાદ(Ahmedabad)માં ચોમાસા(monsoon)ના આગમન અગાઉ હજુ પણ વૃક્ષોનું ટ્રીમિંગ(Trimming) કરાયું નથી. સુરધારા સર્કલ પર વૃક્ષ નમી પડ્યા છતા અહીંયા ટ્રિમિંગની કામગીરી કરાઈ નથી. ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગ ન થતા ચોમાસામાં દુર્ઘટના સર્જાવાનો ભય રહેલો છે.