અસ્મિતા વિશેષઃ એક મહેલ સપનાનો

ભારત સરકારે(Government of India) મોડલ ટેનેન્સી કાયદા(Model Tenancy Act)ને મંજૂરી આપી દીધી છે. હવે આ કાયદાનો ડ્રાફ્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાશે. જોકે આ કાયદાનો અમલ રાજ્યોએ કરવાનો રહેશે. ચંદીગઢે આ કાયદાનો અમલ અગાઉથી જ શરૂ કર્યો હતો.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola