અમદાવાદ:ફાયર સેફટી, બીયુ પરમિશનનો વિવાદ, હાઈકોર્ટનું શું છે અવલોકન ?
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) ફાયર સેફટી (Fire safety) અને બીયુ પરમિશનના (BU permission) વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે,, ફાયર સેફટી અને બીયુ પરમિશન વિનાની ઇમારતો સીલ કરવામાં આવે. કાયદાનું પાલન કરવામાં અવાંધો હોય તેવા તમામ એકમો સામે કડક પગલાં લેવામાં આવે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat High Court Controversy ABP News Hearing Fire Safety Permission ABP Live BU