સુરત:નવી સિવિલમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ
Continues below advertisement
સુરત (Surat) નવી સિવિલમાં મેડિકલ કોલેજની (medical college) વિદ્યાર્થિનીએ આપઘાતનો (suicide) પ્રયાસ કર્યો. વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હોસ્ટેલમાં સાથી મિત્રોને જાણ થતા વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
Continues below advertisement