અમદાવાદની મેરલ દાસે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. 232 મિનિટમાં હુલા હુપિંગ સાથે 550 રૂબિક્સ ક્યુબ સોલ્વ કર્યા હતા. મેરલ દાસનું ઇન્ડિયા બુકમાં નામ નોંધાયું હતું.