Surat માં સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કોરોનાના નિયમના ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હતો. સાંસદ દર્શના જરદોશ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હતો. ઉમેદવારોના ટેકેદારો અને સમર્થકો મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા.