ગુજરાત યુનિ.માં 1 મેથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ જશે, જાણો યુનિવર્સિટીએ શું કરી તૈયારી, જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
27 Apr 2022 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીમાં 1 મેથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ જશે. સામાન્ય રીતે ધોરણ 12ના પરિણામ આવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા શરુ થતી હોય છે. પરંતુ આ વર્ષે તમામ વિદ્યાશાખાઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપથી પુરી થાય તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરવામાં આવી છે. તમામ વિદ્યાશાખાઓના ડીનની કમિટી બનાવવામાં આવી છે જે ઝડપી પ્રવેશ પ્રક્રિયા માટે કામ કરશ.