ગીર સોમનાથઃ ઉનાના કાળપાણ ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે તડકામાં શેકાતા બાળકો, જુઓ વીડિયો
Continues below advertisement
ઉના તાલુકાના કાળપાણ ગામની શાળામાં મધ્યાહન ભોજન કરતા બાળકોને ભઠ્ઠ તડકામાં શેકાવાનો વારો આવ્યો છે. શાળામાં શેડની વ્યવસ્થા ના હોવાથી હાલ બાળકો તડકામાં મધ્યાન ભોજન લેવા માટે મજબુર બન્યા છે.
Continues below advertisement